CPanel

Shree Saurashtra Patel Samaj

નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો

Group Options

Photo Albums

No album created yet.

Videos

There are no videos added yet

Events

No event created yet.
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો
Group Information
Category:
Name:
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો
Created:
Tuesday, 29 June 2010
Creator:

Description

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છેતમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે

આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છેઅરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે

મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છોઅરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો

આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથીઅરે! અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?

આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથીએક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.

બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણોનસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.

Announcements

No bulletin added yet

Discussions

No discussion added yet.

Top Samaj Members

Member login

Sign in with Facebook