CPanel

Shree Saurashtra Patel Samaj

I love my BHARAT

Group Options

Photo Albums

No album created yet.

Videos

the power of ONE 01:41
65 views
2010-08-14 21:30:18
MK Gandhi's Speech (Real un-edited Voice) 01:09
77 views
2010-08-14 21:29:28
Nehru speech 01:56
66 views
2010-08-14 21:28:42
A New India August 15 1947 02:04
75 views
2010-08-14 21:27:55
UNESCO announces INDIAN NATIONAL ANTHEM as the BEST National Anthem in the World 01:48
62 views
2010-07-10 18:58:54
Why India is the emerging superpower regardless 07:14
69 views
2010-07-10 18:57:22

Events

No event created yet.
I love my BHARAT
Group Information
Category:
Name:
I love my BHARAT
Created:
Sunday, 27 June 2010
Creator:

Description

this is for all those want to do something for there country..it cud be anything.....

Announcements

Tuesday, 22 March 2011 by HIren

જીવ ઉપર આવી ગઈ એની જ આ મોંકાણ છે,એક ઇચ્છા આમ તો ડાહી છે એવી જાણ છે.ડૂબશે એ તો થશે કારણ વગર પંચાત બહુ,વાતમાં એથી અમારી માપસર ઉંડાણ છે.ધાર ઉપર જીવ્યા કર્યું છે, એ જ કારણથી હશે,એકસરખું બેઉ અંતિમો તરફ ખેંચાણ છે.શાંત થા દરિયા હવે માથુ પછાડે શું વળે?છીપને પહોંચી ખબર, એ મોતીઓની ખાણ છે.વાગવાની ખૂબ કોશિષો કરી પણ વ્યર્થમાં,એ નજરમાં કેટલા ખૂંપેલા અઘરા બાણ છે?મોં ઉપરથી માખ ઊડાડી એટલા માટે જ કે,કંઈક હું યે પણ કરું છું એનુ એ પરમાણ છે.

Discussions

even I feel its good to protest against congress but what about the loss happens by this BANDH? Which is around 3000 Crore INR?
Last replied by HIren on Monday, 05 July 2010
HIren
Happy independence day to all
279 days ago
 
HIren
સાથે સાથે તમે ચાલ્યા સજન
===================
સાથે સાથે તમે ચાલ્યા સજન પછી લગરીક મલક્યાનું મને યાદ છે
આપણા સંબધની આ બારી ખૂલીને એના આકાશ થવાની આ વાત છે.

હાથમાં મળ્યો’તો હાથ એકમેકનો, ને થયું તું જીવતરનો બેલી છે,
સાવ રે સૂકા ઓલા વૈશાખી આકાશે જાણે ઉતરી આ શ્રાવણની હેલી છે

સાથે સાથે તમે ચાલ્યા સજન પછી લગરીક મલક્યાનું મને યાદ છે
ક્યારે ઉગ્યો’તો એ ઝીણો ખાલીપો કે ઈચ્છાનું ઉપવન આ ખાખ છે,
અમથું આ આયખું વીતી ગયુને હવે શમણા વેંઢાર્યાનો થાક છે.

સાથે સાથે તમે ચાલ્યા સજન પછી લગરીક મલક્યાનું મને યાદ છે
આપણા સંબધની આ બારી ખૂલીને એના આકાશ થવાની આ વાત છે.
425 days ago
 
HIren
ચાદરો લંબાય છે....ગુંજન ગાંધી

ટૂંટિયાની ટેવ જ્યારે સાવ છૂટી જાય છે,
તો તમારા પગ પ્રમાણે ચાદરો લંબાય છે.

સૂર્ય માથે હોય ત્યારે એ ઘણો રાજી થતો,
કેમકે પડછાયા ત્યારે કદથી પણ ટૂંકાય છે,

કંઇ શરતચૂક એમ લાગે જીવવામાં થઈ હશે,
શ્વાસની ઘટનાનો છેડો પાસમાં વરતાય છે.

આંગણાને ચાલવાની ટેવ પેલ્લેથી ન'તી,
એ તમારા આવવાથી આમ બહુ હરખાય છે.

છેક છેલ્લે વારતામાં પાના કોરા રાખવા,
'Mood' માફક અંત જેને જે ગમે વંચાય છે.
425 days ago
 
HIren
છેક છેલ્લે વારતામાં પાના કોરા રાખવા,
'Mood' માફક અંત જેને જે ગમે વંચાય છે.
425 days ago
 
HIren
'કાગળો' એના નથી.
હાથ હલ્લેસા નથી,
બોળવા જેવા નથી.

ચાલ ખરચી નાખીએ,
બાંધવા,ખોવા નથી.

એ જ એકલી આવશે,
સાથમાં ટોળા નથી.

એ તરફ જંજાળ બહુ,
આ તરફ મેળા નથી.

લો સવારે આથમ્યો,
સૂર્યને ડોળા નથી?

મેં ચલાવી જીંદગી,
'કાગળો' એના નથી.

ચાર, પાંચ કે ચારસો,
કારણો કહેવા નથી.

મેં જ સળગાવી દીધા,
દાટવા સહેલા નથી.
425 days ago
 

Top Samaj Members

Member login

Sign in with Facebook